Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

મહિલાઓને કેમ વારંવાર આવે છે ચક્કર? શું તમને પણ આવી તકલીફો છે? જાણો વધુમાં

આજની આ વ્યસ્ત લાઇફમાં મહિલાઓ અનેક સ્વાસ્થ્યને લગતી તકલીફોથી પીડાતી હોય છે. સતત બિઝી રહેવાને કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન બરાબર રાખી શક્તી નથી જેના કારણે મહિલાઓ કોઇને કોઇ બીમારીની ઝપેટમાં જલદી આવતી હોય છે. આ કારણે વિટામીનની ઉણપ, થાર, ઊંધ પૂરી ના થવી ક પછી કોઇ પણ ગંભીર બીમારીને કારણે સતત ચક્કર આવવા. આમ, જો કોઇ પણ મહિલાને વારંવાર ચક્કર આવે છે તો આ સમસ્યાને ભૂલથી પણ તમારે ઇગ્નોર કરવી જોઇએ. તો જાણો તમે પણ મહિલાઓને ચક્કર કેમ વારંવાર આવે છે…

બ્લડ પ્રેશર ઓછુ થવાને કારણે

Advertisement

વધારે કામ કરવાને કારણે ઘણી વાર મહિલાઓનું બ્લડ પ્રેશર ઓછુ થઇ જાય છે. બ્લડ પ્રેશર ઓછુ થવાને કારણે અનેક મહિલાઓને વારંવાર ચક્કર આવતા હોય છે. ચક્કર આવવાને કારણે આંખોમાં અંધારા આવવા, થોડા સમય માટે બેભાન થઇ જવું, હાથ-પગ ઠંડા પડી જવા જેવા અનેક લક્ષણો દેખાય છે. જો તમને ઘણાં સમયથી બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પણ તમને ચક્કર આવી શકે છે. આમ, જ્યારે પણ તમને ચક્કર આવે ત્યારે તમે મીઠાવાળું પાણી પીવો.

હિમોગ્લોબીનની ઉણપને કારણે

Advertisement

હિમોગ્લોબિનની શરીરમાં ઉણપ થવાને કારણે પણ ચક્કર આવી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. હિમોગ્લોબીન લોહીને ઓક્સીજન આપવાનું કામ કરે છે. લોહીમાં આની ઉણપને કારણે મહિલાઓ એનીમિયાનો શિકાર બની શકે છે.

કાનમાં ઇન્ફેક્શન થવાને કારણે

Advertisement

જો તમને કાનમાં કોઇ ઇન્ફેક્શન થયુ છે તો પણ તમને ચક્કર આવી શકે છે. ચક્કર આવવા પાછળ આ એક કારણ પણ જવાબદાર છે.

માઇગ્રેન જેવી સમસ્યા

Advertisement

માઇગ્રેનને કારણે પણ ચક્કર આવી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા હોર્મોન્સ અસંતુલિત થવાને કારણે થાય છે. માઇગ્રેનથી બચવા માટે તમારી લાઇફસ્ટાઇલમાં અનેક બદલાવ લાવવા ખૂબ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછુ  10 થી 12 ગ્લાસ પાણી પીવો, ચા કોફીનું સેવન કરો. વધારે તીખું ના ખાઓ. તમારી આ સમસ્યાને કારણે પણ તમને વારંવાર ચક્કર આવી શકે છે.

Advertisement

संबंधित पोस्ट

વડોદરાના નાગરિકો એ રચ્યો ઇતિહાસ સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Shanti Shram

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત ખીમાણા મુકામે કાળધર્મ પામ્યા તા. 16/11/2020ના 11:00 વાગે પાલખી યોજાશે. જય જય નંદા.. જય જય ભદ્દા…

Shanti Shram

દીઓદરમાં માનવતા ગૃપ દ્વારા મીઠાઈ વિતરણ

Shanti Shram

પશ્ચિમ આફ્રિકામાં એક મહિલાએ આપ્યો એક સાથે નવ બાળકોને જન્મ !!!

shantishramteam

કોરોનાનું જોખમ વધુ ગર્ભવતી મહિલાઓને છે, વેક્સિન છે કેટલી સુરક્ષિત સરકારે જણાવ્યું

shantishramteam