Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય જાણવા જેવું

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મુકાયું

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મુકાયું

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વીસી ફાટક નજીક આવેલ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેદનું વેડિંગ મશીન મૂકી અનોખી પહેલ કરવામાં આવી છે

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સ્ત્રીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતતા લાવવા પહેલ કરવામાં આવી છે આજના આધુનિક યુગમાં હજુ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ માસિક દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હોય છે જે સ્ત્રીના આરોગ્ય માટે હાનીકારક હોય છે અને સેનેટરી પેડ સુરક્ષિત છે તેની માહિતી આપવામાં આવી હતી એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ઉષાબેને વિદ્યાર્થીનીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી અને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન આપીને સફાઈ ઝુંબેશનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ પ્રોજેક્ટથકીવિધાર્થીનીઓ રાહત અનુભવશે તેમજ આવા પ્રોજેકટ દરેક શાળામાં અને મહિલા સંચાલિત સંસ્થામાં થાય તે માટે  આ ગ્રુપ દ્વારા પ્રયાસ કરવામાં આવશે

આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, કલ્પનાબેન શર્મા, ક્રિષ્નાબેન કાબરા, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા સહિતના સભ્યોએ હાજરી આપી હતી.

संबंधित पोस्ट

વરસતા વરસાદમાં ગેલેરીમાં બેસીને ખાઓ ‘કોર્ન મેગી’, જાણો ટેસ્ટી બનાવવા શું કરશો

Shanti Shram

દીઓદરમાં જનસેવાગૃપ દ્વારા આદર્શ હાઈસ્કુલમાં માનવતાનો સેવાયજ્ઞ

Shanti Shram

વડોદરાના નાગરિકો એ રચ્યો ઇતિહાસ સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Shanti Shram

पूर्व कप्तान सौरव गांगुली के पहले कोच अशोक मुस्तफी का निधन

ShantishramTeamA

રાજ્યમાં કોરોના થયો બેકાબુ,જાણો આંકડાઓ

આખરે શું લેવાયો નિર્ણય :ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને …