Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી

ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી

ઊના નો તૈયદ રાજપરા બંદર ની દરિયાઈ સમુદ્રતટ કિનારે આવેલી પ્રોટેક્શન દિવાલ ગત સાંજના સમયે દરિયા નાં ઉંચા મોજાં ઉઠતા અને દિવાલો સાથે ટકરાતા દિવાલમાં ગાબડાં પડી જવાનાં કારણે કોઠા પર પાકી મકાનો બનાવીને રહેતાં ત્રણ માછીમાર પરીવાર નાં મકાનો ધડાકાભેર ધસી જમીન દોસ થતાં નાસભાગ મચી ગઇ હતી. સોંજનાં સમયે બનેલી ઘટના માં કુદરતી રીતે મકાન ની અંદર અને આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર જવર થતી નથી અને પરીવારના સભ્યો પણ હાજર ન હોય તેનાં કારણે મોટી જાનહાની ટળી  ખાવે છે આ બંદર ઉપર બંદાર્થાત ૧૦૦થી વધુ બીટ અગ્ર ગામ ની મંદાકા ૧પ૦૦ની વસ્તી આ બંદર ના દરિયાઈ મોણે ચોમાસા દરમિયાન અને વાવાઝોડાના ડ્રાકો દીધો તોફાની પવન સાથે કાડો તુર બનતો હોય એ સમયે દરીયા કિનારે પાણી ગામમાં પુરી કરતાં હોવાનાં કારણે માછીમારોનેડાની પથી બગાવવા અને આમળ વધી રહેલાં દરીયાઇ ને અટકાવવું ૧૦૦ મીટર લાબી પ્રોટેક્શન દિવાલ પડી ગય હતી

Advertisement

संबंधित पोस्ट

દીઓદર પંથકમાં “બાળસખા” યોજના અંતર્ગત ગરીબ પરિવારનું બાળક અટવાયું..?

Shanti Shram

 બેંકો માર્ચ 2023 માં કુલ 12 દિવસ માટે બંધ રહેશે જાણો ક્યારે…

Shanti Shram

How can you eat bats and dogs’: Shoaib Akhtar ‘really angry’ over coronavirus outbreak

Admin

રાહુલ દ્રવિડને યુએસમાં એમઆઈટી સ્પોર્ટસ એનાલિસિસ કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ

Denish Chavda

90 વર્ષીય મહિલા જોડે 240 કરોડ રૂપિયાની ઠગાઈ, 19 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ !!

shantishramteam

Shantishram News 30/04/2021

Shanti Shram