Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
પર્યાવરણ

વરસાદની સિઝનમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, ખર્ચો થશે સાવ ઓછો

વરસાદની સિઝનમાં ફરવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સિઝનમાં દરેક લોકોને ફરવા જવાની ઇચ્છા થઇ જાય છે. જો કે મોનસૂન સિઝનમાં એવા પ્લેસ પર ફરવા જવાની મજા આવે છે જ્યાં કુદરતી વાતાવરણ મસ્ત હોય અને આજુબાજુ હરિયાળી હોય. જો કે ભારતમાં જ ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમે ફરવાનું આનંદ ચોમાસાની સિઝનમાં લઇ શકો છો. આમ, જો તમારું બજેટ ઓછુ છે અને ચોમાસામાં મસ્ત જગ્યાએ ફરવા જવું છે તો આ પ્લેસ તમારા માટે સૌથી બેસ્ટ છે.

વાયનાડ

Advertisement

મોનસુન ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે. જે લોકોના હાલમાં લગ્ન થયા છે એ લોકો માટે આ જગ્યા મસ્ત છે. વરસાદમાં આ જગ્યાની સુંદરતામાં ચાર ગણો વધારો થાય છે. જો કે આ જોવાની મજા જ કંઇક અલગ હોય છે. મોનસુન દરમિયાન તમે અહિંયા વહેતી નદી, ઝરણાંનો આનંદ મસ્ત રીતે લઇ શકો છો. મોનસુનમાં આ જગ્યા પાર્ટનર અને મિત્રો સાથે ફરવા માટે જોરદાર છે.

દાર્જીલિંગ

Advertisement

મોનસુન દરમિયાન આ જગ્યાએ વરસાદ સારા એવા પ્રમાણમાં પડે છે. આ જગ્યાએ સનરાઇઝ અને સનસેટ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. મોનસૂન દરમિયાન આ જગ્યાની ખૂબસુરતી જોઇને લોકો ખુશ-ખુશ થઇ જાય છે. તમે અહિં અનેક પ્રકારની એક્ટિવિટી પણ કરી શકો છો. ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

ગોવા

Advertisement

દરેક કપલ્સની પહેલી પસંદ ગોવા હોય છે. ગોવા જવા માટે સૌથી સારો સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે. મોનસૂનમાં અહિંનું વાતાવરણ બહુ જ મસ્ત થઇ જાય છે. આ સાથે જ તમે અહિં નાઇટ લાઇફ પણ એન્જોય કરી શકો છો.

કુર્ગ

Advertisement

કુર્ગ એની આકર્ષક પાકૃતિક સુંદરતા માટે જાણીતુ છે. આ ભારતનું એક ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન છે. ખાસ કરીને અહિંયા મોનસુનમાં વાતાવરણ એટલું મસ્ત થઇ જાય છે કે એ જોઇને જ તમારું મન ભરાઇ જાય. અહિંયા પહાડ, જંગલ મોનસૂનના વાતાવરણમાં વધુ સુંદર બને છે. તમે અહિં અનેક વોટરફોલ્સની પણ મજા માણી શકો છો.

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

Shanti Shram

ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કલોલ ખાતે ઔષધ વનમાં વૃક્ષારોપણ કરાયું. આયુષ નિદાન સારવાર કેમ્પને દીપપ્રાગટય કરીને ખુલ્લો મુકાયો.

Shanti Shram

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Shanti Shram

ખજોદના ડ્રિમસિટીમાં ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે.

Shanti Shram

બાવળા તાલુકાના નિધરાડ ગામે BJPના યુવા મોરચા દ્વારા ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Shanti Shram

બનાસકાંઠા ના સમાચાર ૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram