Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

ગાંધીનગર જિલ્લામાં ખેલ મહાકુંભની વિવિઘ રમતોમાં વિજેતા બનેલ ટીમ- ખેલાડીઓ જોગ

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્રત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૮મી ફ્રેબ્રુઆરી થી તા. ૨૯મી મે, ૨૦૨૨ સુધી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભ શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા, મહાનગરપાલિકા, ઝોન (ટીમ રમત) તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઇ હતી.

આ ખેલમહાકુંભ-૨૦૨૨ જીલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય (વ્યક્તિગત તથા ટીમ રમતો) માં જે વિજેતા થયેલ છે તેવા ઈનામને પાત્રતા ધરાવતા ખેલાડીઓએ રોકડ પુરસ્કારના ફોર્મ ભરેલ ન હોય તેવા ખેલાડીઓએ તા ૦૮ જુલાઈ  સવારે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ‘સી’ વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. સમયમર્યાદાબાદ આવેલ રોકડ પુરસ્કાર ફોર્મની વિગતો ધ્યાનમાં લેવામાં આવશે નહિં. જેની જવાબદારી વિજેતા ખેલાડી, ટીમ, શાળા, સંસ્થાની રહેશે, જેની નોંઘ લેવા જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગરે જણાવ્યું છે.

Advertisement

ખેલમહાકુંભથી રાજયોના યુવાનોને નવું પ્લેટફોર્મ મળી રહે છે તેમજ ગુજરાતમાં ખેલકુદને અલગ નજરથી જોવાઇ રહ્યો છે

Advertisement

संबंधित पोस्ट

ભારતની હોકી ટીમે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો

shantishramteam

નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ   ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈ

Shanti Shram

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ જલદી કરશે લગ્ન, મુંબઇમાં યોજાશે લગ્નઃ રિપોર્ટ

Shanti Shram

આઇપીએલ પહેલા જ અહીં ફાટી નિકળ્યો કોરોના,8 લોકો પોઝીટીવ

Denish Chavda

इंटरनेशनल क्रिकेट में सुरेश रैना के 15 साल पूरे, लेकिन पहले मैच को नहीं करना चाहेंगे याद

Admin

એન્જેલો મેથ્યુસ અને તુબા હસને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો, મે મહિનામાં મચાવ્યો હતો હંગામો

Shanti Shram