Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

પીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપોની 30 એસટી બસો મુકાઈ

આગામી બે દિવસ ની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત માં આવ્યા છે ત્યારે તેમની જાહેર સભા ઓ‌ ના કારણસર એસટી બસો તેમના કાર્યક્રમ સ્થળે જવા માટે દરેક ડેપો માં થી એસટી બસો મુકી છે ત્યારે ચાણસ્મા ડેપો દ્વારા 30 બસો ફાળવાઈ છે ત્યારે 38 લોકલ શિડ્યુલ સંચાલન 27 લોકલ બસ સંચાલન બંધ રહેતાં મુસાફરો અને વિદ્યાર્થી ઓ ને હેરાનગતિ નો ભોગ બનવું પડશપીએમ ના કાર્યક્રમ માં ચાણસ્મા ડેપો ની 30 એસટી બસો મુકાઈ

બે દિવસ મુસાફરો અને વિદ્યાર્થી ઓ ને હાલાકી પડશે

Advertisement

ચાણસ્મા ડેપો દ્વારા 38 લોકલ બસ સંચાલન કરવા માં આવે છે. તે પૈકી 30 બસો ચાણસ્મા ડેપો દ્વારા વડાપ્રધાન ના કાર્યક્રમમાં મૂકવા માં આવતાં બે દિવસ દરમ્યાન માત્ર 27 લોકલ બસો નું સંચાલન બંધ થતાં માત્ર 4 જ લોકલ બસો નું સંચાલન થશે તેમ એસટી ડેપોના સત્તાધીશો એ જણાવ્યું હતું.જ્યારે એક્સપ્રેસ બસ નું સંચાલન તેના રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ ચાણસ્મા ડેપો મેનેજર રીટા પ્રજાપતિ એ જણાવ્યું હતું.

Advertisement

संबंधित पोस्ट

નવસારી મધ્યે પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

Shanti Shram

સચાણા-વિરમગામ રોડ પર અકસ્માતમાં પૂજ્ય સાધ્વી ભગવંતનો કાળધર્મ, થરા મધ્યે પાલખી યોજાઈ.

Shanti Shram

બનાસકાંઠા કલેક્ટરશ્રીની અપીલની અસરઃ સૂઇગામ કોવિડ કેર સેન્ટરમાં ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે

Shanti Shram

ઘાટલોડિયા મધ્યે પૂ. ભવ્યરત્ન મ.સા. ના ૧૬ ઉપવાસનું પારણું યોજાયું

Shanti Shram

કચ્છની લીપણ આર્ટ અને મિરર આર્ટની કલાને સુરતની એક આર્ટીસ્ટે ફ્યુઝન કરીને માટીની તાવડી પર કલા ઉતારી

Shanti Shram

સ્વૈચ્છિક લોકડાઉન… પાન ના ગલ્લા પણ બંધ.

shantishramteam