Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.

કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.સુરતમાં આવેલા હજીરા ખાતે 1.2 કિલોમીટર લાંબો સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો છે.જાણવામાં આવ્યું છે કે આ રોડનો ખર્ચ કપચીની કિંમત કરતાં પણ અડધી કિંમતે પડે છે. હા,તમે વિચાર કરતા હશો કે આ રસ્તો મજબૂતાઈ માં તો બરોબર હશે કે નહીં? આપને જણાવી દઇએ કે હા, રસ્તો ખૂબ જ મજબૂતી ભરેલ છે.ભવિષ્યમાં તેમાં ખાળા પડવાની સંભાવના ખુબજ નહીવત છે.ઉપરાંત રોડનું આયુષ્ય વધારે જણાઈ રહ્યું છે. આ એક રિસર્ચ માટે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ છે.જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ અયોગના નિર્દેશ પ્રમાણે CSIR એ સ્પોન્સર કર્યા છે.આ પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ અભિયાન હેઠળ છે.જેને વેસ્ટ ટુ હેલ્થ પણ કહી શકાય ખામીઓ કરતા ખૂબીઓ વધારે ધ્યાનમાં રાખીને ભારત સરકાર આ પ્રોજેક્ટ ની આગળ વધારશે. મહત્વનું કારણ કે ભારત સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ રસ્તો તૈયાર કરાયો છે. હજીરાના AMNS પ્લાન દ્વારા ફરનેસ સ્ટીલ તૈયાર કરાવી કપચીની જગ્યાએ વાપરવામાં આવ્યું એ ઘણું ફાયદેમંદ સાબિત થશે.

Advertisement

संबंधित पोस्ट

ડીસા ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યાની રજુઆત ના પગલે ગુજરાત ની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્ય ની ગૌશાળાઓ ને સહાય આપવામાં આવી

Shanti Shram

મોતનું તાંડવ:ભરૂચના કોરોના સ્મશાનમાં 24 કલાકમાં રેકોર્ડ તૂટ્યો 45 મૃત ને અંતિમસંસ્કાર કરવા માં આવ્યા છે.

shantishramteam

શ્રી ભડથ જૈનસંઘ (તા.ડીસા) ના આંગણે પોષદશમીના અઠ્ઠમતપ સહ ત્રિ-દિવસીય શ્રી અર્હદ મહાપૂજન યોજાયેલ.

Shanti Shram

પાલનપુર ખાતે સમાજ કલ્યાણ ખાતા દ્વારા પંચાયતી રાજ અધિનિયમ અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવા શિબિર યોજાઇ

Shanti Shram

સૂઈગામ ખાતે બનાસકાંઠા ડી.ડી.ઓ. શ્રી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ અને અક્ષય કૃષિ પરીવારના નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન Vallabhbhai Kathiria

Shanti Shram