



અમદાવાદ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા ને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સ્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો જમા ગુજરાતના ગવર્નર સાહેબની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના ચરણે સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ પંડિત દિન દયાલ ઓડીટોરીયમ હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પ્રકૃતિના શરણે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ સહિતના આગેવાનો અને વધારે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ગવર્નર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું