Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

દીવ નાગવા એરપોર્ટ પાસે ટુ વ્હીલર ચાલકે રોડ ઉપર રાખેલા બેરીકેટ ઉપર ટકરાતા ચાલક અને પાછળ બેસેલને સારવાર હેઠળ ખસેડેલ

દીવ નાગવા એરપોર્ટ પાસે ટુ વ્હીલર ચાલકે રોડ ઉપર રાખેલા બેરીકેટ ઉપર ટકરાતા ચાલક અને પાછળ બેસેલને સારવાર હેઠળ ખસેડેલ

કેન્દ્ર શાસિત  દીવમાં અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જેને કારણે સ્થાનિક લોકોને બહાર જતા કોઈનો અહેસાસ જોવા મળ્યો છે બહારથી આવતા પર્યટકો અહીં દારૂની છુટ્ટી હોવાને કારણે બેવફા દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હોય એવું હાલ દીવમાં જોવા મળ્યું છે જેને કારણે અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે તેને અંકુશ લગાવવા તેની સ્થાનિક પોલીસ પણ આવા લોકોને કાયદાનું ભાન કરાવે છે પણ ભારે દંડ પણ આપે છે છતા બેફામ ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે અને લાપરવા ને કારણે અહીં અકસ્માતની ઘટનાઓ બને છે જ્યારે આજે

Advertisement
દીવ નાગવા એરપોર્ટ રોડ ઉપર સાઈડ માં રાખેલા બેરીકેટ સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો દીવમાં જાનમા આવેલ મુંબઈથી મોટરસાયકલ ચાલક રાજેન્દ્ર ભાઈ ભરત ભાઈ ઉંમર વર્ષ ૨૦ તેઓને વધુ સારવાર માટે ઉના ખસેડેલ રાજેન્દ્ર અને ઉદય જાનૈયા તરીકે આવેલ અને ટુ-વ્હીલર લઈને દીવ ફરવા આવેલ જેમાં ગંભીર અકસ્માત સર્જાયો

संबंधित पोस्ट

कोविड-19 के इस मुश्किल समय में हेल्थ और हाइजिन से जुड़े प्रोडक्ट्स पर एशियन पेंट्स का जोर: अमित सिंगलेे

Admin

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત એસટી નિગમે શું લીધો મહત્વનો નિર્ણય ? જાણો

Shanti Shram

દીઓદર માર્કેટ યાર્ડમાં બનાસબેંકના ચેરમેન અને પ્રભારીનો સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram

સુરતમાં લેવાઈ રહી છે અંતિમવિધિના નામે લાંચ, જાણો વિગતો…..

shantishramteam

ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું

Shanti Shram

ખિમાણામાં શ્રી સુવિધિનાથ જિનાલયની 104 મી સાલગીરી ઉજવાઈ.

Shanti Shram