



167 સુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022 અંતર્ગત વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભા દ્વારા આયોજિત અલ્પકાલીન વિસ્તાર યોજના 2022 અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ વર્કશોપ સુરત ના અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ની સામે હરી ચંપા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.જ્યારે આ વર્કશોપ માં ગુજરાત સરકાર માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ કેબિનેટ મંત્રી પૂરણેશ મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જ્યારે સુરતના અડાજણ ખાતે યોજાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત શહેરના ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પૂર્ણેશ મોદી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુંસુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022 અંતર્ગત સુરતના અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિર ની સામે હારી ચંપા પાર્ટી પ્લોટ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુંસુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022 અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.