Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર

દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકાર ની જન કલ્યાણ ની યોજના ઓ ના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષ માં જ ૮૪૫૬ જેટલા પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સરકારી યોજના ઓ પારદર્શી રીતે લાગુ કરાઇ રહી છે. લાભાર્થી નાગરિકો ના ખાતામાં યોજના નો નાણાકીય લાભ સીધો જમા કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો ને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર કરાઇ છે.  આજ ના કાર્યક્રમ માં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો માં વિવિધ યોજના ઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, સખી મંડળને લોન, મુદ્વા લોન વગેરે યોજના ઓ અંતર્ગત નાણાકીય સહાય ના ચેક આપવા માં આવ્યા હતા.   આઝાદી ના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આઇ કોનીક વીક તા. ૬ જુન થી તા. ૧૧ વીક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માં લીડ બેન્ક મેનેજર સુરેશકુમાર બારીયા, ડેપ્યુટી રીજીયન મેનેજર નવીન ગોખીયા સહિત ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટ બ્રાન્ચ ના અધિકારી ઓ તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

संबंधित पोस्ट

રાજકોટ કોરોના અપડેટ: વરસાદ વચ્ચે રાજકોટમાં કોરોનાએ કરી ફરી માથું ઉચક્યું, નવા ૧૩ કેસ આવ્યા કોરોના પોઝિટિવ

Shanti Shram

કેન્દ્રએ કહ્યું, હવે 18+ના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી, ડૉ.જયંતિ રવિ બોલ્યાં, ગુજરાતમાં જે પ્રક્રિયા છે એ જ યથાવત રહેશે

shantishramteam

દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ર્ડા.બ્રિજેસ વ્યાસ ના પ્રયત્નોથી દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનની સાથે બેડની સુવિદ્યા સાથે ૧૦ બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ Diyodar

Shanti Shram

પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૨૪-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇઃ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા સુચના tauktae cyclone

Shanti Shram