



અમદાવાદ શહેરના વિશ્વ પર્યાવરણદિવસનીશુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.