Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

વડોદરામાં શ્રવણ સેવા થકી રસ્તા અને ફુથપાથ પર રહેતા ઘર વિહોણા લોકોને આપે છે સહારો

વડોદરા સયાજી હોસ્પિટલની બહાર ફૂટપાથ પરરહેતા ભગવાનદાસ રામજી જેઓ બિહારના નિવાસી છે.તેઓને શ્રવણ સેવા ટ્રસ્ટ દ્વારા સહાય કરવામાં આવી છે.છેલ્લા 10 દિવસથી ભગવાનદાસનેજમવાનું ન મળતા તેઓ બેહાલ સ્થિતિમાં ફૂટપાથ પર રહી રહ્યા હતા.ત્યારે શ્રવણ ટ્રસ્ટની ટીમ દ્વારા તેઓને કેન્દ્ર પર લાવી તેઓનું હાઈજીન મેનટેન થાય તે માટે સ્નાન કરાવી,વાળ કાપી નવા કપડા પહેરાવી ભોજન પૂરૂ પાડ્યું હતું.ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બેહાલ ઘર વિહોણા બિહાર મુઝફરપુરના રહેવાશી ભગનાનદાસજીને ટ્રસ્ટ દ્વારા તેઓના વતન તેમના પરિવાર પાસે મોકલી આપવાની પણ બાહેધરી આપવામાં આવી છે.રામદાસજી દ્વારા ઘર વિહોણા નિસહાય લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે,તેઓ દ્વારા ગરીબ અને બેસહારા લોકોની મદદ તેઓનીસમપૂર્ણપણે કાળજી લઈ સ્વાસ્થ્ય સારુ રહે તેવા પ્રયત્નો કરીમદદ કરી સેવા કરે છેે.તેઅને તેમની ટીમ દ્વારા રોડ રસ્તા કે પછી કોઈ પણ જાહેર જગ્યા પર જોવા મળતા બેસહારા લોકોને સહારો આપી તે લોકોની સ્વચ્છતા અંગે કાળજી રાખી તે તમામ લોકોને નવા કપડા,સ્નાન કરવા માટે પાણી અને જમવા માટે ભોજન પુરૂ પાડવામાં આવે છે.

Advertisement

संबंधित पोस्ट

“મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એક લાખ મહિલાઓને “આત્મનિર્ભર” બનાવવા આહવાન

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા દિવાળી, બેસતું વર્ષ, લાભ પાંચમ, દેવ દિવાળી જેવા તહેવારોને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Shanti Shram

અરવિંદ કેજરીવાલ બે મહિનામાં ચૌથીવાર ગુજરાતના પ્રવાસે, મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Shanti Shram

વડીલનાયક શ્રી નું દીઓદર મધ્યે બેસતા મહિનાનું મહામાંગલિક યોજાયું. બનાસબેંકના ચેરમેન.. પ્રભારી સહિત બહુમાન યોજાયા.

Shanti Shram

ઉત્તરકાશીના નામે વધુ એક ઉપલબ્ધી, પ્રવિણ રાણાએ માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો ત્રિરંગો

Shanti Shram

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં આપી મોટી રાહત, ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડ

Shanti Shram