Browsing: રાષ્ટ્રીય

અયોધ્યાની મિલ્કીપુર સીટ ( Milkipur By-Election ) પર પેટાચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો છે. ગોરખનાથ બાબાએ અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો. કેસ પરત આવ્યા બાદ…

મંગળવારે લખનૌ, અમૃતસર સહિત ઉત્તરાખંડ અને મદુરાઈના એરપોર્ટ પર થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ હતું જ્યારે 22 ફ્લાઈટને એક પછી એક બોમ્બની ધમકી ( Bomb threats…

જમ્મુ-કાશ્મીરમાં આજે 10 વર્ષ બાદ સરકાર શપથ લેવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લે 2014માં ચૂંટણી યોજાઈ હતી. આ પછી ગયા મહિને જ રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી.…

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી ( Haryana Assembly Election 2024 ) ના પરિણામો 8 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. 11 ઓક્ટોબરે ઓમર અબ્દુલ્લાએ…

ભારત સરકારે સોમવારે રાત્રે 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. આટલું જ નહીં, સરકારે તેમને 19 ઓક્ટોબરે રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવાની સૂચના…

મોટાભાગના ઓફિસ કર્મચારીઓને દિવાળી પર બોનસ મળે છે. પરંતુ આ વખતે દિવાળી પર એક રાજ્ય મહિલાઓને દિવાળી બોનસ આપવાની યોજના બનાવી રહ્યું છે. હા, મહારાષ્ટ્ર સરકારે…

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે નવી સરકારની રચના થશે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના…

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં ‘સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી’નું નામ બદલીને ‘રતન ટાટા મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી’ કર્યું છે. આ નિર્ણય ભારતીય ઉદ્યોગ અને સામાજિક વિકાસમાં મુખ્ય…

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં સ્પીડમાં આવી રહેલા એક ટ્રકે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓ સહિત…

દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આશરે રૂ. 5000 કરોડની કિંમતનો 518 કિલો કોકેન જપ્ત કર્યો છે. પોલીસ ટીમે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ…