Browsing: રાષ્ટ્રીય

ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપની Xiaomi ટેક્નોલોજીની બાબતમાં હરીફ કંપનીઓથી એક કદમ આગળ નીકળી ગઈ છે. હાલમાં જ તેણે ઝ્રઅહ્વીર્ડ્ઢિખ્ત નામનો પોતાનો પહેલો રોબોટ રજૂ કર્યો છે. આ…

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની કમિટી દ્વારા ભારે ચિંતાજનક અહેવાલ આપવામાં આવ્યો છે અને એવી ચેતવણી આપવામાં આવી છે કે ઓકટોબર માસમાં દેશમાં કોરોનાવાયરસ ની…

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણ સિંહ ના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી…

દેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ્લિકેશન વધુને વધુ લોકપ્રિય બની રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે હવે…

Shantishram News, Diyodar, Gujarat. ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે કાંકરેજ તાલુકાના રાનેરના વતની અને સુરતને…

Shantishram News, Diyodar, Gujarat. મુંબઈ થાણા નગરે વિશ્વશાંતિ નિમિત્તે પૂ.આ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. ની પાવનનિશ્રા માં શ્રી પાર્શ્વપદ્માવતી અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી મહાદેવીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ બૃહદ…

ઈલેકટ્રીક વાહનો માટે સારા સમાચાર છે જો તમારી પાસે પોતાની ઈ-કારમાં દિલ્હીથી ચંદીગઢ જવા ઈચ્છો છો તો મજાથી જઈ આવો કારણ કે હવે ચાર્જીંગની કોઈ મુશ્કેલીઓ…

સોમનાથ મંદિરની આસપાસ પ્રાસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ,…

અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદ બધું જ બદલાઈ ગયું છે. મોટાભાગના દેશોએ ત્યાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. રાજદ્વારી અને નાગરિકોને પાછા લાવવામાં આવ્યા છે. ભારતે…