વર્લ્ડ કપમાં World Cup Cricket tournament 2023 આઠમાં વિજય સાથે ટોચની ટીમ તરીકે સ્થાન નિશ્ચિત કરી ચૂકેલ ટીમ ઇન્ડિયા Team India આજે દિવાળીના દિવસે ઔપચારિક મેચમાં નેધરલેન્ડ Netherlands સાથે ટકરાશે.
ટીમ ઇન્ડિયા અને નેધરલેન્ડ ની આજે બેંગ્લોરમાં Bangalore થશે આજે બપોરે બે કલાકે થશે મેચ.
ભારતીય ટીમ Indian Cricket Team વર્લ્ડ કપ ની તમામ મેચોમાં સારું પ્રદર્શન કરી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે
આજે ભારતના લોકપ્રિય તહેવાર દિવાળી Diwali ના અવસરે બેંગલુરૂમાં બપોરે 2 વાગ્યાથી ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ સેમિ ફાઇનલ Semifinals અગાઉ આ ઔપચારિક મેચમાં સ્ટાર Star Cricketer ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતાઓ.
ભારતીય વિરાટ કોહલી Vieat Kohli કે જેને વર્લ્ડ કપ દરમિયાન શાનદાર દેખાવ કર્યો છે ક્રિકેટ રશીકો આજે દિવાળીના અવસર એ કોહલી અદભુત પ્રદર્શન કરી અને 50મી વન-ડે સદી Oneday santury ફટકારે તેવી આશા રાખી રહ્યા છે.
જોકે ટીમ ઇન્ડિયા ના પ્રદર્શન જોતા ટીમ ઇન્ડિયા સ્ટાર ક્રિકેટરોને આ ઔપચારિક મેચમાં આરામ આપશે તો ની આશા પર પાણી ફરી મળવાની શક્યતા જોઈ રહી છે
જોકે, ટીમ ઇન્ડિયા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને jaspreet Bumrah પણ આરામ આપે તેવી શક્યતા છે. બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
ભારતીય ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડે Rahul Dravid સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અમે કોઇ પરિવર્તન કરવા અંગે વિચારતા નથી.
નેધરલેન્ડની ટીમે વર્લ્ડ કપ દરમિયાન તેના પ્રદૂષણથી સાઉથ આફ્રિકા South Africa અને બાંગ્લાદેશ Bangladesh ને ચોકાવ્યું છે.
નેધરલેન્ડ ની ટીમ આજના પ્રદર્શન થકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં Qualify for Champions trophy ક્વોલિફઆય થવાની આશા રાખી રહ્યા છે.
આજની મેચમાં નેધરલેન્ડ ટીમના ઓલ રાઉન્ડર બોસ ડે લીડ તેમજ ઓપનર વિક્રમજીત, નિદામાનુરૂ અને વાન બીક તેમજ મર્વ જેવા ખેલાડીઓ પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે.
પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી ભારતીય ટીમનો છેક છેલ્લા સ્થાનની નેધરલેન્ડ ટીમ સામેનો મુકાબલો સ્વાભાવિક રીતે એક તરફી રહેશે.
ભારતીય ટીમ 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં Mumbai Wankhede Cricket Stadium ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમશે. Newzealand
જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં Calcutta Idangarden ઓસ્ટ્રેલિયા Australia અને સાઉથ આફ્રિકા South Africa વચ્ચે રમાશે.
વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.