Lok Sabha Election : ભાજપ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. જેના માટે પીએમ મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ મહેનત કરી રહ્યા છે. આ મુદ્દા અંગે, ITV નેટવર્કે પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતની 234 બેઠકોનો સર્વે હાથ ધર્યો છે.
અગાઉ અમે તમને 308 બેઠકોનો સર્વે રજૂ કર્યો હતો.
હવે તમામ 543 બેઠકો પર સર્વે પૂર્ણ થયા બાદ એનડીએને 383 બેઠકો મળતી જણાય છે. તેમાંથી ભાજપ એકલા હાથે 325 સીટો પર જીત મેળવતું જોવા મળી રહ્યું છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 109 અને અન્યને 51 બેઠકો મળતી જોવા મળી રહી છે. હવે અમે તમને પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત ઝોનમાં ઓપિનિયન પોલના પરિણામો બતાવીએ.
લોકસભાની કુલ બેઠકો પર મતદાન – 543
NDA- 383 (BJP- 325)
ઈન્ડિયા એલાયન્સ- 109
અન્ય – 51
પશ્ચિમ ભારતમાં લોકસભા બેઠકોની સ્થિતિ
રાજસ્થાન
ભાજપ-23
કોંગ્રેસ-00
અન્ય-2
ગુજરાત
ભાજપ-26
કોંગ્રેસ-00
મહારાષ્ટ્ર
ભાજપ-16
શિવસેના (શિંદે જૂથ)- 7
શિવસેના (ઉદ્ધવ જૂથ)- 9
કોંગ્રેસ- 8
NCP (અજીત)- 1
NCP (શરદ જૂથ)- 5
અન્ય – 2
ગોવા
ભાજપ- 2
કોંગ્રેસ- 0
દમણ અને દાદર
ભાજપ-2
કોંગ્રેસ-0
આંધ્ર પ્રદેશ
ભાજપ-2
YSRCP-7
ડીટીપી- 14
JSP-2
તેલંગાણા
કોંગ્રેસ- 8
ભાજપ- 5
બીઆરએસ-3
AIMIM-1
તમિલનાડુ
ભાજપ-4
ડીએમકે- 22
કોંગ્રેસ-6
AIADMK-3
અન્ય-4
કેરળ
ભાજપ-2
કોંગ્રેસ-11
એલડીએફ-4
UDF-3
પુડુચેરી
ભાજપ-1
કોંગ્રેસ-0