KASHI : કાશી નજીક સિલ્ક યાત્રા ટનલ પર દુર્ઘટના.
SDRF ઘટના સ્થળે
ઉત્તરાખંડના Uttarakhand ઉત્તર કાશી kashi નજીક
યમનોત્રી નેશનલ હાઈવે પર થઈ મોટી દુર્ઘટના. Tragedy tunnel Yamunotri national Highway
મળતી માહિતી મુજબ યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધિન ટનલ માં જમીન ધસી પડતા મોટી દુર્ઘટના ઘટી.
આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 50થી વધુ શ્રમિકો ફસાયા છે.
SDRF અને અધિકારીઓ ઘટના સ્થળે હાજર થયા છે અને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો.
હાલ જાનહાનિ ના કોઈ સમાચાર નથી પરંતુ બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યું છે.