Odisha: ઓડિશામાં રવિવાર એટલે કે 7મી જુલાઈથી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે પુરીના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. રથયાત્રાના બીજા દિવસની ઉજવણી માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભક્તોએ મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન બલભદ્રના રથ તાલધ્વજને ખેંચી લીધો હતો.