પીએસયુ ઓઇલ એન્ડ ગેસ કંપનીને અગાઉના વર્ષના ક્વાર્ટરમાં 3,214 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.કંપનીએ તેના બીએસઈ BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક ગત નાણાકીય વર્ષના સમાનગાળાની તુલનામાં 1.2 %ઘટીને 21,189 કરોડ રૂપિયા રહી છે.Oil and Natural Gas Corporation એ 24 જૂન 2021 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં Rs 6,734 કરોડનો નફો નોંધાવ્યો હતો. માર્ચ Marchક્વાર્ટરમાં ચોખ્ખી વસૂલાત 18.4 %વધીને 58.05 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જે અગાઉના વર્ષના ત્રિમાસિક ગાળામાં 49.01 ડોલરની હતી.
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ નો 23 જૂને આવી રહ્યો છે IPO, જાણો વિગતવાર..
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે,કુદરતી ગેસના Natural Gas ઉત્પાદનમાં ઘટાડો મુખ્યત્વે Covid -19 રોગચાળાને કારણે ગ્રાહકો દ્વારા ઓછી ઓફટેક ના કારણે છે. આ પરિણામે કન્ડેન્સેટ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.નાણાકીય વર્ષ 2021 માં ઓએનજીસીએ અગાઉના વર્ષની તુલનામાં 16.5 % ના ઘટાડા સાથે 11,246 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો હતો અને કુલ આવકમાં 29.2 % નો ઘટાડો થયો હતો જે રકમ Rs 68,141 નોંધાઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે ONGC તેના સંચાલિત બ્લોક્સમાંથી ક્રૂડ Crude ઓઇલ Oil ના કિસ્સામાં ગયા વર્ષના ઉત્પાદનના સ્તરે લગભગ પહોંચી ગઈ છે.
ઓએનજીસીએ કહ્યું કે તેણે નાણાકીય વર્ષ 2021 દરમિયાન તેના સંચાલિત ક્ષેત્રમાં કુલ 10 સંશોધન ચાલી રહ્યા છે.અશોકનગર -૨ ની શોધના મુદ્રીકરણ સાથે બંગાળ બેસિન ભારતનો આઠમો બેસિન બન્યો છે જ્યાંથી હાઈડ્રોકાર્બન hydrocarbonનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થયું છે. આનાથી નવા ત્રણ સ્તરના વર્ગ મુજબ બંગાળ બેસિનને કેટેગરી -1 બેસિનમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.ઓએનજીસીએ જણાવ્યું હતું કે તેણે શેર દીઠ રૂ 1.85 ના Final Dividend ની ભલામણ કરી હતી જેણે નાણાકીય વર્ષ 2021 ના કુલ ડિવિડન્ડને શેર દીઠ રૂ 3.60 કરી હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268