Delhi Congress News: લોકસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સંગઠન માં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે.
પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે mallikarjun kharge દ્વારા લોકસભાની ચૂંટણી Loksabh election પહેલાં પોતાની ટીમ માં વિવિધ રાજ્યોના પ્રભારી બદલવામાં આવ્યા છે.
પોતાની ટીમની જાહેરાત કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકા ગાંધી Priyanka Gandhi પાસેથી ઉત્તર પ્રદેશનો ચાર્જ પાછો લઈ લીધો છે અને તેમની જગ્યાએ અવિનાશ પાંડેને જવાબદારી સોંપી છે. પ્રિયંકા ગાંધી પાસે હાલમાં કોઈ રાજ્યની જવાબદારી નથી.
મોહન પ્રકાશને Mohan Prakash બિહાર biharના પ્રભારી બનાવાયા છે, જ્યારે સુખજિંદર સિંહ રંધાવા રાજસ્થાનના rajasthan પ્રભારી રહેશે.
સચિન પાયલટ Sachin pilot ને છત્તીસગઢ Chattisgarh ની જવાબદારી સોંપવામાં આવી છે. કેસી વેણુગોપાલ સંગઠનના મહાસચિવ રહેશે. અજય માકન Ajay makan ને ખજાનચી બનાવવામાં આવ્યા છે.
દીપા દાસ મુનશી deepadas munshi ને કેરળની કમાન સોંપવામાં આવી છે. જોકે તારિક અનવર tarik anwar નું નામ જાહેર કરાયેલી યાદીમાં નથી.
કયા રાજ્યની કમાન્ડ કોને સોંપવામાં આવી? Loksabha election
દિપક બાબરિયા deepak babariya ને દિલ્હી delhi , મુકુલ વાસનિકને mukul vasnik Gujarat ગુજરાત, રણદીપ સુરજેવાલાને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે. કુમારી શૈલજાને ઉત્તરાખંડ, જીએ મીર ઝારખંડ અને જયરામ રમેશને કોમ્યુનિકેશનની જવાબદારી સોંપવામાં આવી છે.
રમેશ ચેન્નીથલાને મહારાષ્ટ્ર Maharashtra ની જવાબદારી સોંપવામાં આવી છે. રાજીવ શુક્લાને હિમાચલ પ્રદેશ અને ચંદીગઢની જવાબદારી સોંપવામાં આવી છે. સુખજિંદર સિંહ રંધાવાને રાજસ્થાન અને દેવેન્દ્ર યાદવને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. માણિકરાવ ઠાકરેને ગોવા, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Congress soniya gandhi, Rahul Gandhi, Priyanka Gandhi wadera