Covid-19 : કેરળ Kerala માં ફરી એકવાર કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધારો
કેરળમાં Kerala ફરી એકવાર કોરોનાના કેસ Corona cases ચિંતાજનક રીતે વધી રહ્યા છે.સોમવારે ફક્ત કોવિડ -19 ના 111 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,634 થઈ છે.
તેમજ કેરળ Kerala માં કોરોનાને કારણે એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો છે. આ સાથે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 72 હજાર 53 થઈ ગયો છે.
કોવિડ -19 Covid-19 ના 111 નવા કેસ નોંધાયા
આ દરમિયાન, કેન્દ્ર સરકારે Central Govt સલાહ આપી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
દેશ India માં કોવિડ-19 Covid-19 કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો States and Union Territories ને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે Union Health Secretary Sudhansh Pantey રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત અને સહયોગી કાર્યને કારણે, અમે (COVID-19) કેસની સંખ્યા ઘટાડવામાં સફળ થયા છીએ.
ચીનમા મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં પણ આવી
પાટણ જિલ્લામાં ગામડે ગામડે પહોંચી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
Ahmedabad : દેત્રોજમાં 12 વર્ષ બાદ યોજાશે ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટિંગ,