આસામના ગુવાહાટીમાં શુક્રવારે સવારે ભૂકંપનો આંચકો.આજે સવારે લગભગ 5:42 કલાકે રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ સવારે લગભગ 5:42 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપના કેસોમાં ઝડપથી વધારો થયો છે.