Dawood Ibrahim News: ભારત વિશ્વમાં ગાજી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારત ના ગુણગાન ગાઈ રહ્યું છે. અને ભારત વિરોધી તત્વો કંપી રહ્યા છે.
ભારત માં મોદી સરકાર Modi government in India આવ્યા પછી ભારત ની ગણના વિશ્વ ગુરુ તરીકે થઈ રહી છે. ભારત ના નાગરિકો વિશ્વમાં ગૌરવ લઈ રહ્યા છે તેમજ સુરક્ષા ની ભાવના વર્તાઇ રહી છે.
જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ Russia Ukraine war શરૂ થયું ત્યારે ભારત ના નાગરિકો જે યુક્રેન માં ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર નિકાળી ભારતે તેની રાજકીય કૂટનીતિ નો દાખલો બેસાડેલ.
છેલ્લા કેટલાક સમય થી ભારત બહાર રહેલા ભારત વિરોધી તત્વો ભારત ની નવી ઓળખાણ થી થર-થર કંપી રહ્યા છે.
એમાંય કેટલાક ભારત વિરોધી તત્વોને અજાણ્યા શખ્સો ઠાર કરી રહ્યા છે જેને લઈને વિશ્વભરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી તત્વોની હત્યાઓના સમાચાર વધી રહ્યા છે.
કેનેડા અને પાકિસ્તાન Canada and Pakistan જેવા અનેક દેશોમાં છુપાઈને ભારત વિરુદ્ધ કાવતરા કરતા આતંકવાદી Terrorists conspiring against India અજાણ્યા હુમલાઓમાં મરી રહ્યા છે.
કેનેડામાં હત્યા થયેલ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિજ્જર Khalistan separatist Hardeep Singh Nijjar કે જેના કેસમાં કેનેડાના પીએમ સુધ્ધાં ભારત તરફ આંગળી ચીંધી ચૂક્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો Canadian Prime Minister Justin Trudeau એ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીનો આરોપ કર્યો હતો, ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો . જોકે, ભારતે ટ્રુડોના આરોપને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા અને પરિસ્થિતિ થાળે પડી હતી.
એવી જ રીતે પાકિસ્તાન માં પણકરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ લશ્કર-એ-તૈયબા Lashkar-e-Taiba નો સહ-સ્થાપક અને આતંકવાદી હાફિઝ સઈદનો અત્યંત નજીકનો ગણાતો મુફ્તી કૈસર ફારૂક Mufti Qaiser Farooq પણ પાકિસ્તાન Pakistan માં માર્યો ગયો હતો. તેને પણ ગોળીએ દેવામાં આવ્યો હતો.
આમ અનેક આતંકીઓને કોઈ અજાણ્યા હુમલાખોરો ઠાર કરી રહ્યા છે જેને લઈને ભારત વિરોધી તત્વો થર-થર કંપી રહ્યા છે.
આજે સમાચાર આવ્યા છે કે દાઉદ ઈબ્રાહીમ કે જે ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી India’s most wanted છે અને 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો Serial blasts in Mumbai માસ્ટરમાઈન્ડ છે તેને કોઈ અજાણ્યા શખ્સે ઝેર આપી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે
તમને જણાવી દઈએ કે અનઓથોરાઇઝ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, દાઉદ ઈબ્રાહિમ Dawood Ibrahim ને કડક સુરક્ષા વચ્ચે કરાચી Karachi ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત નાજુક છે.
(પ્રતીકાત્મક ફોટો )
જોકે મહત્વની વાત એ છે કે મળતી માહિતી મુજબ આ ઘટના પ્રકાશ માં આવ્યા પછી સમગ્ર પાકિસ્તાનની નેટ સર્વિસ બંદ કરવામાં આવી છે. સમગ્ર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
પાકિસ્તાની મીડિયા ડોન અને જીયો ટીવી Pakistani Media Dawn and Geo TV સહિતના એક પણ પાકિસ્તાની મીડિયાએ હજુ સુધી આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી.
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ ભારતમાંથી ભાગેડુ છે. દાઉદ ઈબ્રાહિમ Dawood Ibrahim 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય સૂત્રધાર છે, આ હુમલામાં 200 થી વધુ લોકોના જીવ ગયા હતા આ ઘટના પછી દાઉદ ઈબ્રાહિમને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના પછી તે ભાગીને પાકિસ્તાન દુબઈ એમ વિવિધ જગ્યાએ આશરો લીધો હતો. તે ઘણી વખત પાકિસ્તાન માં દેખાતાં ભારતે પણ અનેક વખત આવી ઘટનાઓના પુરાવા રજૂ કર્યા છે. જો કે પાકિસ્તાન સતત તેની હાજરીને નકારી રહ્યું હતું.
જો કે આ સમાચારની હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી. તેમજ તેને કોણે ઝેર આપ્યું તેની પણ કોઈ માહિતી નથી.
પરંતુ ભારતની જનતા આ સમાચારથી બહુજ ખુશ થઈ શકે છે કે ભારત ના એક પછી એક દુશ્મનોને કોઈ સરે આમ ઠાર કરી રહ્યું છે. અને આખી ઘટનાઓના કોઈ પુરાવા પણ નથી બહાર આવી રહ્યા.
ભારતની જનતા એવી આશા રાખી રહી છે કે જેમ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદ Israel’s intelligence agency Mossad અને અમેરિકા ની સીઆઈએ America’s CIA , યુકેની જાસૂસી સંસ્થા એમઆઈ6 UK’s spy agency MI6 ની જેમ ભારતની India જાસૂસી એજન્સી રિચર્સ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રો Research and Analysis Wing i.e. Raw પણ એના વિશિષ્ટ ઓપરેશનો માટે જાણીતી થાય.
Thank you, dear #Unknown friend of India! 🙏🏻🙏🏻 Well done. #Kudos #UnknownMan #DawoodIbrahim #Pakistan #internetdown #Modi pic.twitter.com/40DRUne7bU
— #SurgicalStrike 🇮🇳 (@SurgicalWay) December 18, 2023
જોકે હાલ માં સોસિયલ મીડિયા પર મીમ નો રાફડો ફાટ્યો છે
અજાણ્યા હુમલાખોર ને થેન્ક યુ કહેતો, અને
મોદીજી તથા અજીત ડોભાલ Ajit Doval અને અજાણ્યા હુમલાખોર ને ખુશ બતાવતો
ભારતનો વધુ એક દુશ્મન ગણી રહ્યો છે છેલ્લા શ્વાસ!, ઝેર આપીને કરાયો મારી નાખવાનો પ્રયાસ
Indian Army : ભારતમાં ઘૂસણખોરી માટે છે આતંકીઓ તૈયાર છે તેમની સામે BSF ની