દેશમાં કોરોના વેકસીનેશનની કામગીરીમાં ઝડપ આવી રહી છે અને હવે આરોગ્ય મંત્રાલયે વોટસએપ મારફત પણ વેકસીનની એપોઇટમેન્ટ મેળવી શકાશે તેવી સુવિધા ઉભી કરી છે. આ માટે વોટસએપ નંબર +91 90131 51515 ઉપર જઇને વેકસીનેશનનો સમય બુક કરાવી શકશો.
Now you can book your vaccination slot on WhatsApp!
All you have to do is simply send ‘Book Slot’ to MyGovIndia Corona Helpdesk, verify OTP and follow these few simple steps.
Visit https://t.co/97Wqddbz7k today! #IndiaFightsCorona @MoHFW_INDIA @PMOIndia pic.twitter.com/HQgyZfkHfv
— MyGovIndia (@mygovindia) August 24, 2021
સરકાર હાલ સુધી કોવિડના એપ ઉપર વેકસીનનો સ્લોટ મેળવવાની સુવિધા આપતી હતી પણ હવે સામાન્ય વ્યકિતને આ પ્રકારની એપ ડાઉનલોડ કરીને તેના પર જઇ વેકસીનેશન રજીસ્ટ્રેશન બુકીંગ કરાવવાનું વધુ અઘરૂ હતું અને તેથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ફકત મિનિટોમાં કોવિડ વેકસીનનો સ્લોટ બુક કરાવવાની નવી સિસ્ટમ ચાલુ થઇ છે તેવુ જાહેર કર્યુ છે. જેમાં વોટસએપ પર માય ગર્વમેન્ટ ઇન્ડિયા કોરોના હેલ્પ ડેસ્ક પર જઇને BOOK SLOT લખીને મોકલશે અને ત્યારપછી એક ઓટીપી આવશે અને તેના આધારે આગળની પ્રક્રિયા કરીને તમે વેકસીનનો સ્લોટ બુક કરાવી શકશો.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268