આધાર કાર્ડ પ્રત્યેત ભારતીય નાગરીક માટે એક મહત્વનો કાગળ છે. આ ફક્ત એક કાગળ નહીં પરંતુ ઓળખપત્ર છે. કોઈપણ નાણાંકીય લેવડ દેવડ અને સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર અત્યંત જરૂરી છે. આધારમાં ફક્ત તમારા સરનામાની જાણકારી હોય છે, પરંતુ તેમાં તે વ્યક્તિની બાયોમેટ્રિક જાણકારી પણ હોય છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) આધાર સાથે જોડાયેલી સવાઓ દેખવા વાળી ઓથોરીટી છે. તમને જણાવી દઈએ કે યુઆઈડીઆઈએ આધારની સાથે જોડાયેલી બે ખઆસ સુવિધાઓ અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે.
UIDAIએ એડ્રેસ વેલિડેશન લેટરના દ્વારા આધાર અપડેટ કરવાની સુવિધાઓને હવેના આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે. UIDAIની વેબસાઈટથઈ એડ્રેસ વેલિડેશન લેટર સાથે જોડાયેલો વિકલ્પ હટી ગયો છે. તેટલા માટે તમે અપડેશન માટે કોઈપણ અન્ય રીતનો વપરાશ કરી શકો છો. તમે અન્ય વેલિડ એડ્રેસ પ્રૂફની આ સૂચી (https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf) માં કોઈપણ એક એડ્રસ પૂર્ફ દ્વારા તમે એડ્રેસ અપડેટ કરી શકો છો.તેની સીધી અસર ભાડે રહેતા લોકો પર પડશે, કારણકે ભાડુઆત અથવા અન્ય કાર્ડહોલ્ડર્સ તેના દ્વારા પોતાનું એડ્રેસ સરળતાથી અપડેટ કરી શકે છે.આ સિવાય જે લોકોની પાસે એડ્રેસમાં સંશોધન માટે કોઈ દસ્તાવેજ નથી તેમને પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
-PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે આ લિન્ક(uidai.gov.in) પર ક્લિક કરો
-ત્યાર પછી માય આધાર પર ક્લિક કરો
-હવે વેબસાઈટ પર પોતાના 12 અંકોનો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ અથવા સિક્યોરીટી કોડ નાખો જે તમારી સ્ક્રિન પર દેખાશે
-અહિંયા તમને એક કોલમ દેખાશે જ્યાં લખ્યું હશે મોબાઈલ નંબર રજિસ્ટર નથી. તેના પર ટીક કરો.
-હવે જે અલ્ટરનેટીવ નંબર પોતાના નાખ્યો હશે તેના પર ઓટીપી આવશે.
-ઓટીપી નાખ્યા પછી પેમેન્ટનું ઓપશન આવશે, જેના કર્યા પછી તમારું પીવીસી આધાર કાર્ડ ઓર્ડર થઈ જશે,
હવે આધાર કાર્ડ રીપ્રિન્ટનું ફોર્મેટ પણ બદલાઈ ગયું છે. UIDAI હવે પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) આધાર કાર્ડ જાહેર કરે છે. આ જુની સ્ટાઈલ વાળા લાંબા- આધાર કાર્ડના મુકાબલે અત્યંત આકર્ષક છે, અને એટીએમ કાર્ડ જેટલી તેની સાઈઝ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પાણીથી ખરાબ થવાનો અથવા તૂટવાનો ડર નહીં રહે. આ કાર્ડને તમે તમારા પોકટમાં રાખઈ શકો છો.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268