Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમી વચ્ચે સવારના 7:00 થી 01:00 સુધીના મતદાન ટકાવારીના આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા હતા.
પાટણ :-
7:00 થી 13:00 સમય દરમ્યાન થયેલા મતદાનની ટકાવારી
- 11:- વડગામ :- 42.11%
- 15:- કાંકરેજ:- 32.15%
- 16 :- રાધનપુર :- 32.71%
- 17 :- ચાણસ્મા :-34.07 %
- 18 :- પાટણ :- 37.44%
- 19 :- સિધ્ધપુર :-40.06%
- 20:- ખેરાલુ:- 38.27%
પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી :-36.58%
બનાસકાંઠા મતદાન ટકાવારી
- વાવ :- 45.14
- થરાદ :- 51.07
- ધાનેરા :- 45.03
- દાંતા :- 48.56
- પાલનપુર :- 41.06
- ડીસા :- 42.38
- દિયોદર :- 47.23
કુલ મતદાન :-
સમય :- 7:00 થી 01:00 સુધી :- 45.66 %