Lok Sabha Election 2024: દેશમાં પ્રથમ તબક્કામાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તમામ બેઠકો પર મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. તેમજ આ વખતે મતદાનનો નવો રેકોર્ડ બનાવવા તાકીદ કરી હતી.
લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થાય છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થશે. હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. પ્રથમ વખત…
लोकतंत्र का सबसे बड़ा उत्सव आज से शुरू हो रहा है! लोकसभा चुनाव के पहले चरण के मतदान में 21 राज्यों और संघ शासित प्रदेशों की 102 सीटों के लिए वोट डाले जाएंगे। इन सभी सीटों के मतदाताओं से मेरा आग्रह है कि वे अपने मताधिकार का प्रयोग जरूर करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। पहली बार…
— Narendra Modi (@narendramodi) April 19, 2024
કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કરવાની અપીલ કરી હતી
आज एक महत्त्वपूर्ण दिन है, जब देश में प्रथम चरण का मतदान हो रहा है। इस चरण के सभी मतदाताओं से अपील करता हूँ कि आप अधिक से अधिक संख्या में मतदान करें, क्योंकि आपके एक वोट में सुरक्षित, विकसित और आत्मनिर्भर भारत बनाने की शक्ति है। आपका एक वोट सिर्फ एक लोकसभा या प्रत्याशी का परिणाम…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 19, 2024