Loksabha election 2024: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે પણ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, બધા પોતાની મતદાન ફરજ નીભાવી રહ્યા છે. ત્રીજા લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં થયું આટલું મતદાન. ચૂંટણી પંચના આંકડા મુજબ 25 લોકસભા બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન થયું છે.
રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 30 ટકા મતદાન
11 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 24.56 ટકા મતદાન
જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 22.93 ટકા મતદાન
રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 22.51 ટકા મતદાન
રાજકોટ ગ્રામ્ય બેઠક પર સરેરાશ 24.86 ટકા મતદાન
રાજકોટ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22.48 ટકા મતદાન
ટંકારા વિધાનસભા વિસ્તારમાં 29.43 ટકા મતદાન
વાંકાર વિધાનસભા વિસ્તારમાં 28.16 ટકા મતદાન
11 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 22.76 ટકા મતદાન
ચોટીલા વિધાનસભા વિસ્તારમાં 23.78 ટકા મતદાન
દસાડા વિધાનસભા વિસ્તારમાં 25.61 ટકા મતદાન
ધંધુકા વિધાનસભા વિસ્તારમાં 20.58 ટકા મતદાન
ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં 21.58 ટકા મતદાન