1 નવેમ્બર, 2024 ના રોજ, દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દર વર્ષે દિવાળી ( Diwali 2024 ) નો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી એ ખુશી, ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. આ દિવસે, લોકો તેમના પ્રિયજનો, સંબંધીઓ અને મિત્રો વગેરેના ઘરે જાય છે અને તેમને મીઠાઈઓ અને ભેટો આપીને દિવાળીની શુભેચ્છા (Diwali 2024 Wishes In Gujarati) પાઠવે છે. જો તમે દિવાળી પહેલા મેસેજ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ મોકલવા માંગતા હોવ તો આ શાયરી તમારા માટે છે.
દિવાળીનો પાવન પર્વ આપને અને આપના પરિવારને “સુખ, શાંતિ અને સમૃદ્ધિ” આપે એવી મારી અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા
દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ આનંદ, શાંતિથી પ્રકાશિત કરે એવી તમને અને તમારા પરિવારને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ખુશીનો તહેવાર છે દિવાળી, આનંદનો ફુવારો છે દિવાળી, લક્ષ્મી પૂજાનો દિવસ છે દિવાળી, પ્રિયજનોનો પ્રેમ છે દિવાળી, શુભ દિવાળી! ( Diwali Quotes 2024 In Gujarati )
પ્રકાશનો આ પવિત્ર તહેવાર લાવે તમારા માટે ખુશીઓ હજારો લક્ષ્મીજી બિરાજમાન થાય તમારા દ્વાર અમારી શુભેચ્છાઓનો કરો સ્વીકાર! શુભ દિવાળી!
દીપનો પ્રકાશ, ફટાકડાનો અવાજ, સૂર્યના કિરણો, સુખની વર્ષા, ચંદનની ખુશ્બુ, પ્રિયજનોનો પ્રેમ, તમને દિવાળીના તહેવારની શુભકામનાઓ!
પ્યાર કી બંસી બજે, પ્યાર કી બજે શહનાઈ, ખુશિયો કે દીપ જલે દુખ કભી ન લે અંગડાઈ, શુભ દિપાવલી
દીપ જગમગાતે રહે સબકે ઘર જિલમિલાતે રહે, સાથ હો સબ અપને, સબ યૂં હી મુસ્કુરાતે રહે ( Happy Diwali 2024 Wishes In Gujarati )
દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયાં હજાર, લક્ષ્મી જી વિરાજે આપકે દ્વાર, હમારી શુભકામનાએ કરે સ્વીકાર.
જગમગ જલે યે સુંદર દીપ, ચારોં તરફ રૌશની હી રોશની હો, મેરી હૈ યહી દુઆ, ઈસ દિવાલી પર, હોઠો પર આપકે બસ હંસી હી હંસી હો.
સુખ ઔર સમુદ્ધિ આપકે આંગન જિલમિલાએ, દીપક અમન કે ચારો દિશાઓ મેં જગમગાએ ખુશિયા આપકે દ્વાર પર આકર ખુશી મનાએ દેવ દીપાવલી પર્વ કી આપકો ઢેર સારી શુભકામનાયે
દીપોં કા યે પાવન ત્યોહાર, આપકે લિયે લાયે ખુશિયા હજાર, લક્ષ્મી જી વિરાજે આપકે દ્વાર, હમારી શુભકામનાયે કરે સ્વીકાર
પલ પલ સુનહરે ફુલ ખિલે, કભી ન હો કાંટો કા સામના, જિંદગી આપકી ખુશિયોં સે ભરી રહે, દિવાલી પર હૈ શુભકામના
આયા-આયા દિવાલી કા ત્યોહાર લાયા, સંગ અપને ખુશિયોં કી સૌગાત લાયા, દીપાવલી કે પાવન પર્વ પર આપકી હર મનોકામના પૂરી હો
દિવાલી આઈ, સંગ ખુશિયા લાઈ, મૈસેજ કા હમારે અબ કર દો રિપ્લાય ક્યોકિં ઈસી મેં હૈ આપકી ભલાઈ, દેખો આપકે ચેહરે પર અબ હૈ મુસ્કાન આઈ
આ પણ વાંચો – પ્રિયજનોને મોકલો કાળીચૌદશ ની શુભેચ્છાઓ આવા ખાસ સંદેશાઓ