દેશમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રાજ્ય સરકારો State Government ની ચિંતા વધી રહી છે. તાજેતરમાં આવેલા અહેવાલો અનુસાર દેશમાં delta plus variant ના અત્યાર સુધી 40 કેસ થઇ ગયા છે. રાજ્યોની વાત કરીએ તો ‘ડેલ્ટા પ્લસ’ વેરિએન્ટના વધુ કેસો મહારાષ્ટ્ર Maharashtra, કેરળ kerala, અને તમિલનાડુ tamil nadu માં જોવા મળ્યા છે. સાથે જ મધ્યપ્રદેશ Madhya pradesh માં પણ ઘણા કેસ જોવા મળ્યા છે.
India ભારત એવા દસ દેશોમાંથી એક છે જ્યાં સુધી ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટ મળી આવ્યા છે. જ્યારે ‘ડેલ્ટા વેરિઅન્ટ’ 80 દેશોમાં મળી આવ્યા છે. ભારતીય સાર્સ CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ એ અહેવાલ આપ્યો છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલમાં ચિંતાજનક વેરિઅન્ટ છે. આ વેરિઅન્ટ ઝડપી પ્રસાર થાય છે, અને ફેફસાની કોશિકાઓના રીસેપ્ટરને મજબૂત રીતે ચોંટી જાય છે. તેમજ ‘મોનોક્લોનલ એન્ટિબોડી’ “Monoclonal Antibodies” માં સંભવિત ઘટાડો પણ થાય છે.તબીબી નિષ્ણાતો કહે છે કે ડેલ્ટા પ્લસ એ ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ છે. હાલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો ફક્ત કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ત્રણ રાજ્યોમાં જ નથી. આ અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે, પરંતુ તે વેરવિખેર રીતે મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21, મધ્યપ્રદેશમાં 6, કેરળમાં 3, પંજાબમાં Punjab 1, તમિળનાડુમાં 3 અને આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે.ભારત સિવાય અમેરિકા USA , બ્રિટન britain, પોર્ટુગલ portugal, સ્વિટ્ઝર્લેન્ડ switzerland, જાપાન Japan , પોલેન્ડ poland, નેપાળ Nepal , ચીન China અને રશિયામાં rasia country કોરોના Covid વાયરસ Virus નો ‘ડેલ્ટા પ્લસ’ વેરિઅન્ટ જોવા મળ્યો છે. ભારત સિવાય ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધુ નવ દેશોમાં મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે Health Department જાહેર આરોગ્ય પ્રતિસાદ અંગેની સલાહ આપી છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળએ આ મુદ્દે પહેલ શરૂ કરવી જોઈએ.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.