થોડા સમય પહેલા મધ્યપ્રદેશ ના જબલપુરમાં એક આંબાવાડી ખુબ જ વાયરલ થઈ હતી. કારણ કે ત્યાં ટાઈયો નો ટમૈંગો નામક જાપાની કેરી માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આવુ આટલા માટે કરવામાં આવ્યું કારણ કે એક કિલો કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા હતી. જોકે ના માત્ર કેરી પણ એવા ઘણા લક્ઝરી ફ્રૂટ્સ છે જેની કિંમત આપને હેરાન કરી દેશે.
જાપાન ના રૂબી રોન દ્રાક્ષને તેની સાઈઝ અને ટેસ્ટને ધ્યાનમાં રાખીને તેને લક્ઝરી ફ્રૂટ ની શ્રેણીમાં નાખવામાં આવ્યું. જોકે આ દ્રાક્ષ પિંગપોંગ બૉલ્સ જેટલી મોટી હોય છે. અને દ્રાક્ષ ની સાઈઝ અને ટેક્સચર એક સમાન હોય છે.
તેની સાથે સાથે આ દ્રાક્ષ નો ટેસ્ટ પણ વધારે મીઠો હોય છે. આ દ્રાક્ષને જાપાનની ઈશિકાવા પ્રી ફ્રેક્ચરલે તૈયાર કરી છે અને કેટલાક વર્ષો પહેલા જ ઑક્શનમાં 24 દ્રાક્ષના 8 લાખ 17 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268