બધા લોકો ને સાંજે 5 થી 6 ની વચ્ચે ભૂખ લાગતી હોય છે તો ત્યારે કેળા ખાવામાં આવે તો આપડી હેલ્થ માટે સારા છે. આંતરડાંને મજબૂત કરે છે.
કેળામાં ભરપૂર માત્રામાં પૅક્ટિન હોય છે જે આંતરડાંના કાર્યને સુધારે છે.
- હૃદયને સ્વસ્થ રાખે છે
- શરીરમાં બળતરા ઓછી કરે છે
- કેળાં જઠરમાં બનતા ઍસિડને સંતુલિત કરે છે.
- કેળાં શરીરને ઊર્જા પ્રદાન કરે છે.
- તણાવ ઘટાડે છે