Stylish Yami Gautam: બોલિવૂડમાં શાનદાર ફિલ્મો કરી ચુકેલી યામી ગૌતમની આ સ્ટાઇલ તમે ફોલો કરો છો તો તમારો વટ પડી જાય છે. યામી ગૌતમની આ સ્ટાઇલ તમને હોટ લુક આપે છે. રિયલ લાઇફમાં યામી બહુ સ્ટાઇલીશ છે. યામી એની ખૂબસુરતી અને સ્ટાઇલથી અનેક લોકોને ફિદા કરે છે.
યામીએ પહેરેલા આ વ્હાઇટ કપડા તમને એક જ નજરે ગમી જશે. આ વ્હાઇટ કલરનો વન સાઇડ સોલ્ડર ડ્રેસ તમે ટ્રાય કરો છો તો તમારો વટ પડી જાય છે. આ ડ્રેસ તમને હટકે લુક આપે છે. તમે હનીમૂન પર જઇ રહ્યા છો તો આ ટાઇપનો ડ્રેસ પહેરો છો તો તમારો પાર્ટનર તમારી પર ફિદા થઇ જાય છે. આ સ્ટાઇલના કપડા પર તમને હળવો મેક અપ કરો છો તો બહુ મસ્ત લાગે છે.
આઇવરી કલરના આ મસ્ત બ્લેઝર સાથે તમે ખૂબસુરત લહેંગા પહેરો છો તો તમારો વટ પડી જાય છે. યામી ગૌતમે આ ખૂબસુરત આઉટ ફિટની સાથે ટ્રેડિશનલ ગોલ્ડન અને લીલા રંગની જ્વેલરી પહેરી છે. બ્લેઝરની સાથે તમે રેડ લિપસ્ટિક કરીને તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો. આ સાથે જ તમે તમારા હેર ઓપન રાખો છો તો તમારો વટ પડી જાય છે.
યામીએ બ્લેક કલર લેધર હાઇ વેસ્ટ ટ્રાઉઝરની સાથે વ્હાઇટ શર્ટ પહેર્યો છે જે કુલ અને સ્ટાઇલીશ લુક આપે છે. તમે ફોર્મલ પહેરવાના શોખીન છો તો આ આઉટ ફિટ્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
વ્હાઇટ ફોર્મલ લુકમાં યામીનો તમે આ કુલ અંદાજ જોઇ શકો છો. આ લુકમાં યામી સિમ્પલની સાથે હોટ લાગી રહી છે. તમે આ ટાઇપના આઉટ ફિટ્સ પણ ડિઝાઇનર સાથે કરાવી શકો છો.
યામીનો આ વિન્ટર લુક તમે શિયાળામાં ફોલો કરો છો તો તમારો વટ પડી જાય છે. ઠંડીની સિઝનમાં તમે આ બ્લેઝર પહેરો છો તો બધા કરતા તમે અલગ લાગો છો. આ જેકેટ તમે કોઇ ફંક્શનમાં પણ પહેરીને જઇ શકો છો.
લાલ રંગના આ મસ્ત ડ્રેસમાં યામી બહુ જ હોટ નજર આવી રહી છે. આ શિયાળામાં તમે કોઇ પાર્ટીમાં જવાના છો તો આ લુક ફોલો કરો. યામી ગૌતમના આ લુકને તમે રિક્રિએટ કરી શકો છો. લગ્નમાં કે કોઇ પણ ફંક્શનમાં આ ડ્રેસિંગ તમને હોટ લુક આપે છે.