Browsing: વિશ્વ

ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિનાએ ફાઇનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ પાક્કો કર્યો છે. તેમનો ઈરાદો પણ ગોલ્ડ મેડલ જીતવાનો છે. ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો…

યૂટ્યુબે કોરોના મહામારીની શરૂઆતથી જ હમણાં સુધીમાં પોતાના પ્લેટફોર્મ પરથી એક મિલિયનથી વધુ વીડિયોઝને હટાવી દીધા છે. આ બધા વીડિયો એ છે કે જેમાં કોરોનાને લઈને…

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશ સાથે જ છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી ત્યાં અફરા-તફરીનો માહોલ છે. તાલિબાનની આ વાસ્તવિકતાથી તો આખી દુનિયા વાકેફ છે. પરંતુ…

ઓલિમ્પિક બાદ ટોક્યોમાં હવે પેરાલિમ્પિકની રોમાંચકતા જોવા મળશે. જાપાનની રાજધાનીમાં ગેમ્સનો રંગારંગ કાર્યક્રમ તથા આતશબાજી સાથે પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં ટેક ચંદના નેતૃત્વમાં ભારતીય ટીમે…

અફઘાનિસ્તાનમાં સ્થિતી ખૂબ કથળેલી છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનિસ્તાનમાં દહેશતમાં જીવવા લોકો મજબૂર બન્યા છે, તો વળી બીજી બાજૂ આ મુદ્દે અમેરિકાની રણનીતિ પર કેટલાય…

અફઘાનિસ્તાનમાં ફરી પોતાની સરકાર રચવાની તૈયારી કરી રહેલા તાલિબાનને પંજશીરના ફાઈટર્સ તગડી ટક્કર આપી રહ્યા છે. તાલિબાન વિરોધી ફોજ તાલિબાની ફાઈટર્સ સામે આકરો પડકાર સર્જી રહી…

ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપની Xiaomi ટેક્નોલોજીની બાબતમાં હરીફ કંપનીઓથી એક કદમ આગળ નીકળી ગઈ છે. હાલમાં જ તેણે ઝ્રઅહ્વીર્ડ્ઢિખ્ત નામનો પોતાનો પહેલો રોબોટ રજૂ કર્યો છે. આ…

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતને કાબુલથી દરરોજ બે ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે, એમ સરકારી સૂત્રોએ ANIને જણાવ્યું હતું. અમેરિકન અને નોર્થ…

21 વર્ષ સાથે રહ્યા બાદ આખરે આ વર્ષે લિયોનેલ મેસ્સી એ બાર્સેલોના ક્લબ છોડી દીધી. મેસ્સી સાથે બાર્સેલોના નો સોદો આ વર્ષે 30 જૂને સમાપ્ત થયો.…

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બરથી કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ અવેલેબલ થશે. બૂસ્ટર ડોઝ હજુ તે લોકોને જ લગાવવામાં આવશે, જેમને પોતાના બે…