જાન્યુઆરી 2019 માં વિજય માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. માલ્યાએ 2 માર્ચ 2016 ના રોજ ભારત છોડી દીધું હતું.ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને લઈ મોટી ખબર આવી છે. બેંકોએ તેમના લેણાંની વસુલાત માટે કમરકસી છે. SBIના નેતૃત્વ હેઠળ બેંકોએ 23 જૂને માલ્યાના 6200 કરોડના શેર વેચવાની જાહેરાત કરી છે. vijay mallya નો United Breweries, United Spirits અને McDowell Holding કંપનીઓમાં મોટો હિસ્સો છે. Bank બલ્ક ડીલ હેઠળ શેર વેચશે.એક અહેવાલ અનુસાર જો શેરોનો bulk deal પુરી થાય છે તો વિજય માલ્યા પરના બાકી લેણાંની વસૂલાતની દિશામાં બેંકો માટે તે મોટી જીત હશે. માલ્યાની અલ્ટ્રા પ્રીમિયમ એરલાઇન કિંગફિશર kingfisher airlines આર્થિક સંકટને કારણે ઓક્ટોબર 2012 માં બંધ થઇ ગઈ હતી.
ભારત સરકાર સાથે Twitterને વિવાદ પડયો ભારે ,અત્યાર સુધીમાં થયું 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
રિપોર્ટ અનુસાર 6200 કરોડના શેરનું વેચાણ બેંગ્લોર bangalore સ્થિત ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ ની દેખરેખ હેઠળ કરવામાં આવશે. જો આ બલ્ક ડીલ નિષ્ફળ જાય તો બેંક Retali રિટેલ Market માર્કેટમાં Share વેચશે. જેની શરૂઆત 24 જૂનથી થશે.માલ્યા 17 બેંકોનો ડિફોલ્ટર છે અને આ બેંકોનું કુલ લેણું રૂ 9000 કરોડ છે. ઇંટ્રેસ્ટ અલગછે. આ ફક્ત પ્રિન્સિપલ એમાઉન્ટ છે. SBI સિવાય માલ્યાની પીએનબી PNB, આઈડીબીઆઈ બેંક IDBI , બેંક ઓફ બરોડા Bank Of Baroda , અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક જેવી બેન્કોના દેવા છે. આ બેન્કોએ માલ્યાની પર્સનલ ગેરંટી સામે લોન આપી હતી. personal guarantee
આ ત્રણેય કંપનીઓના શેરની વર્તમાન કિંમત અનુસાર, મેકડોવેલ હોલ્ડિંગ્સના શેરના વેચાણથી 13.8 કરોડ પ્રાપ્ત થશે. યુબીએલના UBL વેચાણથી 5565 કરોડ મળશે અને 165 કરોડ રૂપિયા યુનાઈટેડ united spirits સ્પિરિટ્સના શેરના વેચાણથી આવશે.યુનાઇટેડ સ્પિરિટ્સના શેર ૫૨ અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરે છે. યુનાઇટેડ વેબરીઝ અને મેકડોવેલ પણ ઉચ્ચતમ સ્તરની નજીક છે. આવી સ્થિતિમાં બેન્કો ઇચ્છતી નથી કે શેર ખુલ્લા બજારમાં વેચાય કારણ કે આનાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેની ખોટ હાલના રિટેલ રોકાણકારોને પણ થશે.EDએ વિજય માલ્યાની 12 હજાર કરોડની સંપત્તિ એટેચ કરી છે. 24 મેના રોજ PMLA કોર્ટે બેંકોને કહ્યું હતું કે તેઓ ED વતી એટેચ સંપત્તિ વેચીને તેમની લોન ભરપાઈ કરી શકે છે. આ બેંકો માટે મોટી રાહતના સમાચાર હતા.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268