રાજયના 29 શહેરોમાં લોકડાઉનની મર્યાદા પુર્ણ થઇ રહી હોય જે અંગે આજે બપોરે ગાંઘીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ.
જૂનાગઢની મુલાકાત વેળાએ ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે અઘિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સારવાર અને સુવિઘા બાબતે વાતચીત કરી.
જૂનાગઢ જિલ્લામાં વઘી રહેલા કોવિડ સંક્રમણની પરિસ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે ચીફ મિનિસ્ટર રૂપાણી જૂનાગઢ પહોંચ્યા હતા. પ્રથમ તેઓએ કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે ચીફ મિનિસ્ટર એ સારવાર અને સુવિઘા બાબતે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અઘિકારીઓ સાથે સમીક્ષા બેઠક
ચીફ મિનિસ્ટર એ જૂનાગઢમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી
સિવિલની મુલાકાત લઈ દર્દીઓની પરિવારજનો સાથે વાતચીત કરી
બ્રાઝિલમાં કોરોના વકરતા મહિલાઓને ગર્ભ ધારણ ન કરવા સરકારની વિનંતી!!!
રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી હોય જે અંગે આજે બપોરે ગાંઘીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતુ. જૂનાગઢની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે અઘિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સારવાર અને સુવિઘા બાબતે વાતચીત કરી
જૂનાગઢ જિલ્લામાં વઘી રહેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી જૂનાગઢ પહોંચ્યા હતા. પ્રથમ તેઓએ કોવિડની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-સંબંધીઓ સાથે મુખ્યમંત્રીએ સારવાર અને સુવિઘા બાબતે વાતચીત કરી હતી.
સિવીલના કેમ્પસમાં દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી રૂપાણી
સિવીલના કેમ્પસમાં દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી રૂપાણી
આરોગ્ય સેવાઓની વ્યવસ્થા નિહાળી
આ સાથે સિવિલમાં અપાતી આરોગ્ય સેવાઓ તથા પૌષ્ટીક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી અઘિકારીઓ પાસે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સંબંઘીઓને રૂબરૂ મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જશે તેવી હૈયાઘારણા આપીને રાજય સરકાર તમામ મદદ કરશે તેવી ખાત્રી આપી હતી.