મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09 જાન્યુઆરી, 2024થી અને ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ વિન્ટર સ્પેશિયલ 08 જાન્યુઆરી, 2024થી 5 વધારાના સ્ટેશનો પર ઉભી રહેશે જેમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, આણંદ અને ભરૂચનો સમાવેશ થાય છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ