Shala Praveshotsav 2024 kanya kelavani Mahotsav :
દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 માં 2024 નો પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા ગુજરાતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવેલ Prime Minister Narendrabhai Modi
જેના અનુસંધાને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરની પી.એમ. તાલુકા શાળા નં ૧ ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાઓ – બાળકો તેમજ ધોરણ ૯ તથા ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. Gujarat Chief Minister Bhupendra Patel
દિયોદર પ્રાથમિક શાળા (Diyodar Prathamik shala) નંબર 2 માં 2024 નો પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને શાળાના એસ.એમ.સી અધ્યક્ષ ભારમલભાઈ સુથાર, શાળાના આચાર્ય જામાભાઈ પટેલ,આંગણવાડી કર્મચારી જોશનાબેન ચૌહાણ તેમજ મહેમાનો દ્વારા દરેક બાળકને કુમકુમ તિલક અક્ષતથી અને મોં મીઠું કરાવી તેમજ કીટ આપી આવકારવામાં આવ્યા તેમજ સ્કૂલના બાલવાટિકાથી ધોરણ 8 ના પ્રતિભા બાળકોને સન્માન પત્ર તેમજ ચોપડો આપી સન્માનિત કર્યા હતા. Primary School
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એ. રાઠોડ, શૈક્ષીક મહા સંઘના મંત્રીશ્રી કનુભાઈ જોશી, તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ. ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે બાણ માતાનું મંદિરદિયોદર દ્વારા બાપુની પુણ્યતિથિ નિમિત્તે શાળાનાં 400 જેટલા બાળકોને ભોજન પ્રસાદ આપ્યો
Read More :
NEET UG Paper Leak Case : ગોધરામાં NEET ઉમેદવારો અને શાળા માલિકના CBIએ લીધા નિવેદનો
Shala Praveshotsav 2024 : ઉત્તર ગુજરાત ના વડગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
Gujarat News : ગુજરાત સરકાર આપી રહી છે ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને 50000 રૂપિયા