સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) ને 23 મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ 2023 આપવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં 24મી નવમ્બરે આયોજીત એવોર્ડ સમારંભમાં SVPI એરપોર્ટને પર્યાવરણીય શ્રેષ્ઠતા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વેસ્ટ રીસાયક્લીંગની પ્રેક્ટીસ, વોટર મેનેજમેન્ટ, ઉર્જા કાર્યક્ષમતા અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડામાં એરપોર્ટના શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ મેળવવા બદલ SVPI એરપોર્ટ ખૂબ જ ગર્વ અનુભવે છે. આ માન્યતા એરપોર્ટને સતત સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા શ્રેષ્ઠ પદ્ધતિએ અપનાવવા અનેનવીન વ્યૂહ રચનાઓનો અમલ કરવા પ્રેરીત કરશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું