હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. સોમવારે રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. unseasonal rain
હવામાન Weather નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ Paresh Goswami રાજ્યમાં સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સોમવારે દિવસભર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં મોટાભાગની જગ્યાએ વરસાદ નહીં પડે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ હજુ એક દિવસ રાજ્યવાસીઓએ ડબલ સિઝન સહન કરવી પડશે. મંગળવારથી રાબેતામુજબ વાતાવરણ થવા લાગશે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નહીં પડે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
Read More : ‘સેક્યુલરિઝમ શબ્દને હવે તુષ્ટિકરણ કહેવામાં આવી રહ્યું છે’, પી ચિદમ્બરમે એક કાર્યક્રમમાં કહ્યું
Indian Coast Guard : ગુજરાતના વાડીનાર નજીક 9મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ ક્વાયત