આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતે દુનિયાભરનુ ધ્યાન ખેંચ્યું છે.. 2024 ના વાઈબ્રન્ટમા વધુમા વધુ બહારની કંપનીઓ ગુજરાતમાં રોકાણને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ..
ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા આયોજિત એક સત્ર દરમિયાન મહાનુભાવો સાથે બેઠક યોજી હતી.. અત્યંત ફળદાયી એવી વાઈબ્રન્ટ 2024 ની તૈયારીઓ વિશે રાઉન્ડ ટેબલ પર ચર્ચા કરી હતી.. અને harsh shanghvi એ તેમના વિચારો અને ઉપસ્થિતોના વિચારો સાથે ચર્ચા કરી હતી..