વર્ધમાન તપોનિધી પૂજ્ય આચાર્ય ભક્તિસુરીશ્વરજી મહારાજના સમુદાયના
પરમ તપસ્વી સુદીર્ઘ સંયમી સાધ્વીજી શ્રી અનંતગુણાશ્રીજી મ. સા. આજે તારીખ 12,12,2024 ના સવારે અમદાવાદ વિરમગામ હાઈવે છારોડી નજીક એકસીડન્ટમાં કાર્ડ ધર્મ પામેલ છે…
પૂજ્ય સાધ્વીજી ભગવંતની પાલખી યાત્રા તા. 12/12/2024ના રોજ બપોરે 1 કલાકે શ્રી લબ્ધીધામ તીર્થ ધાકડી મુકામે રાખેલ છે..