Gujarat Board 12th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જઈને પરિણામ જોઈ શકે છે.
ઘોરણ 12 સાયન્સમાં છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહની 1 હજારથી વધુ સ્કૂલનું પરિણામ 100%
દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે શ્રી પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત શેઠ કે.બી.વિધામંદિર. ચાલે છે.
શેઠ કે.બી.વિધામંદિર સરદારપુરા (રવેલ) માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ ૯૩.૭૫ ટકા આવેલ છે.
પ્રથમ નંબરે… માળી પાયલબેન હીરાભાઈ ૯૯.૩૪ PR.
બીજા નંબરે… માળી નીતાબેન મુકેશભાઇ..૯૬.૪૫ PR.
ત્રીજા નંબરે… માળી અલકાબેન રમેશભાઈ…૯૪.૧૮ PR.
ચોથા નંબરે… જોષી નીકિતા રામભાઇ..૯૩.૪૦ PR.
પાંચમા નંબરે… ઠાકોર રોશની લવજીભાઈ….૯૧.૬૮ PR.
છઠ્ઠા નંબરે… પ્રજાપતિ મુકેશ કરસનભાઈ…૯૦.૦૬ PR.
આ શાળા માં કુલ વિધ્યાર્થીઓ માંથી 1 વિધ્યાર્થી નાપાસ થયેલ છે.
સૌ વિધાર્થી મિત્રો, સ્ટાફગણ ને સંચાલક મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.