અમદાવાદમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીને કારચાલકે અડફેટે લેતા મોત, પોલીસે કાર ચાલકનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ક્યાક ઓવર સ્પીડ તો ક્યાક બેફામ રફ્તારના કારણે વધુ અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત થયું છે. શારદાબેન ડાભીને સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પરત ફરતા તેમને અકસ્માત નડ્યો છે.
હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત
અમદાવાદમાં સતત થઈ રહેલા અકસ્માતે લોકોની ચિંતા વધારી છે.રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ક્યાક ઓવર સ્પીડ તો ક્યાક બેફામ રફ્તારના કારણે વધુ અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસકર્મીનું મોત થયું છે. શારદાબેન ડાભીને સ્ટેડિયમ ખાતે કાર્યક્રમમાં ફરજ બજાવી પરત ફરતા તેમને અકસ્માત નડ્યો છે.