Gujarat Board 10th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ-10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જઈને પરિણામ જોઈ શકે છે.
દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે શ્રી પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત શેઠ કે.બી.વિધામંદિર. ચાલે છે.
જેમાં ધોરણ ૧૦ નું પરિણામ ૮૪.૬૧ ટકા આવેલ છે.
પ્રથમ નંબરે.. ઠાકોર કિશનભાઇ લવજીભાઈ 99.80PR
બીજા નંબરે… ગૌસ્વામી અજયભારથી ઇશ્ર્વરભારથી ..93.45 PR
ત્રીજા નંબરે… ચૌધરી જીજ્ઞાબેન પીરાભાઈ…81.35 PR
સૌ વિધાર્થી મિત્રો, સ્ટાફગણ ને સંચાલક મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
દિયોદર તાલુકાના સરદારપુરા (રવેલ) ગામે શ્રી પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દિયોદર સંચાલિત શેઠ કે.બી.વિધામંદિર. ચાલે છે.
શેઠ કે.બી.વિધામંદિર સરદારપુરા (રવેલ) માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ ૯૩.૭૫ ટકા આવેલ છે.
ગુજરાત રાજ્ય માં ધોરણ-10નું 82.56 ટકા પરિણામ જાહેર
ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી
વિદ્યાર્થીનું 79.12 ટકા, વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા
દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100 ટકા પરિણામ
સૌથી ઓછું ભાવનગરના તડનું 41.13 ટકા પરિણામ
ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ
સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ
1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર
264 શાળાનું 30 ટકા,
70 શાળાનું શૂન્ય પરિણામ
23247 વિદ્યાર્થીઓએ A1,
78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ
21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર