Gambhir Sreesanth : અત્યારે લેજેન્ડ ક્રિકેટ લીગ Legends League Cricket 2023 ચાલી રહી છે જેમાં ભારતના કેટલાય શહેરોમાં ક્રિકેટ જગતમાં રમી ચૂકેલા એવા પૂર્વ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
તારીખ 6 ડિસેમ્બરના રોજ સુરત ખાતે લિજેન્ડ ક્રિકેટ લીગની એક મેચ રમાઈ જેમાં ઇન્ડિયા કેપિટલ Indian Capital અને ગુજરાત જાયન્ટ Gujarat Giant વચ્ચે મેચ થઈ આ મેચ દરમિયાન ઇન્ડિયન કેપિટલ Indian Capital ના કેપ્ટન તરીકે ગૌતમ ગંભીર Gautam Gambhir જ્યારે પાર્થિવ પટેલ Parthiv Patel ગુજરાત જાયન્ટ Gujarat Giant ના કેપ્ટન હતા.
6… 4… Showdown! Watch till the end for Gambhir 👀 Sreesanth.
.
.#LegendsOnFanCode @llct20 pic.twitter.com/SDaIw1LXZP— FanCode (@FanCode) December 6, 2023
આ જ મેચમાં થયો એક એવો કિસ્સો કે લોકો વિચારતા જ રહી ગયા
ઇન્ડિયા કેપિટલ ના ગૌતમ ગંભીર Gautam Gambhir અને ગુજરાતની ટીમ તરફથી રમી રહેલા પૂર્વ બોલર એસ શ્રીસંત S Sreesanth વચ્ચે થઈ ગયો ઝઘડો જેને લઇને અમ્પાયર umpire વચ્ચે આવી અને બંને વચ્ચે સોલ્યુશન કરાવેલ જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પ્રસારિત થયો
Emotions are always running high, when you were very passionate about your game.
Sreesanth and Gambhir in an animated chat during the @llct20 Eliminator!#LegendsLeagueCricket pic.twitter.com/Qjz8LqC41l
— Nikhil 🏏 (@CricCrazyNIKS) December 6, 2023
જોકે મેચ પછી પૂર્વ ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર શ્રીસંતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો જેમાં એમને ગૌતમ ગંભીર નું નામ લીધા વગર કંઈક એવી વાત કહી કે લોકો એવું કહી રહ્યા છે કે
એક સિનિયર ખેલાડી ની રીતે આવું તેમણે ના કરવું જોઈએ.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયો મુજબ ગુજરાત જાયન્ટના શ્રીસંત ને ચોગ્ગા ચક્કા લાગ્યા પછી ઇન્ડિયા કેપિટલ ના ગૌતમ ગંભીરના ઘુરી-ઘુરી ને જોઈ રહ્યા હતા તે વિડીયો માં જોઈ શકાય છે.
આ મેચમાં ગૌતમ ગંભીરે 30 બોલમાં 51 રન કર્યા જેની મદદથી ઇન્ડિયા કેપિટલ Indian Capital ટીમે 20 ઓવરમાં 223 રન કર્યા જ્યારે આજ મેચમાં શ્રીસંતે ત્રણ ઓવરમાં 35 રન આપી એક વિકેટ લીધી અને ગુજરાત જાયન્ટની ટીમ 20 ઓવરમાં 211 રન કરી શક્યા જેથી ગુજરાત જાયન્ટ ટીમ Gujarat Giant ની 12 રનથી હાર થઈ.
શ્રી સંતે સિગ્નલ ખેલાડીનું અપમાન કરતાં કહ્યું કે
મેચ પછી શ્રીસંતે instagram પર એક વિડીયો અપલોડ કર્યો જેમાં તેમણે ગૌતમ ગંભીરને લઈને નામ લીધા વગર આક્ષેપો કર્યા તેણે કહ્યું કે મિસ્ટર ફાઈટર Mr. Fighter સાથે જે થયું તે બાબતે મારે સ્પષ્ટતા કરવી છે.
View this post on Instagram
મિસ્ટર ફાઈટર હંમેશા પોતાના સાથેના ખેલાડીઓ સાથે ઝઘડતા રહે છે, કોઈ કારણ વગર.
મિસ્ટર ફાઈટર વીરુભાઈ સહિત ટીમ ઇન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીનું પણ સન્માન નથી કરતા અને આજે પણ એવું જ થયું તે વારંવાર ઉકસાવી રહ્યા હતા મને કંઈક ને કંઈક કહી રહ્યા હતા જે બહુ જ ખરાબ હતું
જે મિસ્ટર ફાઈટર ના કહેવું જોઈએ.
વીડિયોમાં પૂર્વ બોલર શ્રીસંતે કહ્યું કે જલ્દી જ બતાવીશ ગંભીરે શું કહ્યું છે
શ્રીસંતે કહ્યું કે ગૌતમ ગંભીર દ્વારા કહેલી તમામ વાતો હું સાર્વજનિક કહીશ. આ બાબતમાં મારી કોઈ ભૂલ નથી. હું પૂરી પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માગતો હતો અને મિસ્ટર ફાઈટર એ શું કર્યું છે એ મોડા વહેલા બધાને ખબર પડી જશે એમને જે શબ્દો વાપર્યા છે તે ક્રિકેટફિલ્ડ પર લાઈવ કહ્યું છે અને જે સ્વીકાર્ય નથી.
Smile when the world is all about attention! pic.twitter.com/GCvbl7dpnX
— Gautam Gambhir (@GautamGambhir) December 7, 2023
શ્રીસંતના આ વિડીયો મેસેજ બાદ ગૌતમ ગંભીરે Gautam Gambhir પણ એક જોરદાર મેસેજ શેર કર્યો જેમાં ગંભીરે લખ્યું છે કે જ્યારે પૂરી દુનિયાનું એટેન્શન જોઈતું હોય ત્યારે તમે મુસ્કુરાઈ શકો છો અને આની સાથે ગૌતમ ગંભીરે એનો એક જુનો સ્માઈલ કરતો ફોટો શેર કર્યો હતો
Read More : ભારત એકમાત્ર એવી ટીમ, જેનો દૂર દૂર સુધી નથી કોઈ વિરોધી
આજે ટીમ ઈન્ડિયાના આ 5 ધાકડ ખેલાડીનો જન્મદિવસ, કોઈ એ લીધી હેટ્રિક તો કોઈ એ ફટકારી ત્રેવડી સદી