ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બનાસકાંઠા,( Banaskantha ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટોવાળી મતદારયાદી ( Election Card List )ની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ ( Election Commission of India )દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
કાર્યક્રમની સમય- સૂચિ
(૧) સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ ( Electors Photo Identity Card ) તા.૨૭/૧૦/૨૦૨૩ (શુક્રવાર)
(૨) હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ (શુક્રવાર) થી તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર) સુધી
(૩) ખાસ ઝુંબેશની તારીખો
- તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર)
- તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર)
- તા.૦૨/૧૨/૨૦૨૩(શનિવાર)
- તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર)
(૪) હક્ક-દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૬/૧૨/૨૦૨૩(મંગળવાર) સુધીમાં
(૫) મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૫/૦૧/૨૦૨૪ (શુક્રવાર)
મતદારયાદીમાં નામ તપાસવા તથા નવી નોંધણી કરાવવા Voter Helpline App અથવા https://t.co/G28HAA5EmF પર લોગીન કરો.
તેનો ઉપયોગ ખૂબજ સરળ છે.#SSR2024#ECI #ECISVEEP #Gujarat @SpokespersonECI @ECISVEEP @PIBAhmedabad @DDNewsGujarati pic.twitter.com/AsL3r35OMA
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) October 30, 2023