દિયોદર શ્રી વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે પૂર્વ આચાર્ય વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૂળ ફતેપુર તા પાલનપુર ગામના વતની ભાટી અશ્વિનસિંહ પ્રતાપસિંહ ની સંસ્થામાં 1990 માં નિમણુક થઈ હતી જેમાં ત્યાર બાદ શાળામાં સુપરવાઇઝર તરીકે સેવા આપ્યા બાદ 2016 થી 2019 સુધી ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપેલ જેમાં 31/10/2023 ના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા ,હાઇસ્કુલ ના ટ્રસ્ટી પ્રવીણ સિંહ વાઘેલા ,તથા શાળા સ્ટાફ અને પરિવાર દ્વારા સાકર શ્રીફળ ,સાલ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ અને શાળા પરિવાર તરફ થી સન્માન પત્ર આપી સન્માનિત કરેલ
Trending
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા
- સરકાર નવો આવકવેરા કાયદો લાવશે ,નાણામંત્રીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી
- ષટ્તિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો વ્રતની સંપૂર્ણ વિધિ .