દુનિયામાં જો માતા પછી બાળકને ગુરુ નો મહત્વનો દરજ્જો આપતો હોય તો તે શિક્ષક છે. શિક્ષક તે બાળકના ઘડતરમાં એક મહત્વનું પાસું છે તેના અવિરત જ્ઞાનથી બાળકોના જ્ઞાનનો સંચાર કરીને તેને સાચી દિશા ચિંધે છે.ત્યારે આજ રોજ પાંચ મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ને યાદમાં શિક્ષક દિન ઉજવાય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 1962 ભારતમાં દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
શાળામાં શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે આ શાળા ના વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની પોતાનામાં રહેલું કૌશલ્ય બાળકો સમક્ષ રજૂ કરી અને શિક્ષક કેવું કાર્ય કરે છે તેની ભ્રિતી થઈ. શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે હોતે હૈ. જીવન મૂલ્ય કંઈ રીતે ઘડાય છે તે ઉજાગર થયું. શિક્ષક બાળકોના જીવન વિકાસ નું જે ઘડતર કરે છે અને પાયાનું શિક્ષણ આપે છે.
ગુજરાત
એ આજે શિક્ષક દિન નિમિત્તે જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા .તેમને ઉજાગરે કહ્યું. શિક્ષક વિશ્વકર્માની જેમ સારામાં સારો ઘડતર કરે છે સારા નાગરિકો તૈયાર કરે છે તેમ જ જીવન જીવવાની કલા પણ શિક્ષક પાસેથી મળે છે.
આ પ્રસંગે આચાર્યશ્રી બી એ રાઠોડ સાહેબ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ. જગદીશભાઈ મોચી. જગદીશભાઈ રાઠોડ. વિષ્ણુંભાઈ દેસાઈ. ગોપાળભાઈ ડાભી.કનુભાઈ જોશી. પ્રવીણભાઈ ગેલોત્ત. કામિનીબેન મકવાણા.કલ્પેશભાઈ મોદી. સંજયભાઈ દરજી.આ ઉજવણી નું તમામ સંચાલન કામિનીબેન મકવાણાએ કરેલ.
છેલ્લે નવીન શિક્ષકો નાં પ્રતિભાવો લેવામાં આવ્યા.ખુબજ સરસ કાર્ય કરી ધન્યતા અનુભવી છીએ. આમ આ શિક્ષક દિન સર્વપલ્લી રાધાકૃષ્ણ ના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રિસેસમાં બાળકોને તેમજ આજના શિક્ષકોને શિક્ષકો દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો.
Gujarat news : કાંકરેજ ની શ્રદ્ધા સ્વરૂપ દેવ દરબારના મઢાધીસ ની વિશિસ્ટ સાધના પૂર્ણ